ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પરથી ગત રોજ બાઇક ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વર ને જોડતા મુખ્ય માર્ગ પર પડેલા ખાડામાં પડતા બાઇકને નુકસાન પહોંચ્યું હતું. જોકે બાઈક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે રાત્રિ દરમિયાન રસ્તા પર પડેલા ખાડા દેખાતા નથી. ત્યારે તંત્ર કોઈ મોટી ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે. તેવું લાગી રહ્યું છે.