Satya Tv News

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નાનસિંગસાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે અધ્યક્ષ વિક્રમભાઈ તથા વિપુલભાઈ, અવિનાશભાઈ, અયુબભાઈ, ફતેસિંહભાઈ, મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા એમ પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીએ જણાવ્યું છે.

error: