હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો.બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.