ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ બાળક મૂળ મોડાસા પાસેના ગામનું ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.