અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો. કુબેરનગર પોલીસ ચોકી નજીકની જાહેર રોડ પર શખ્સે સુઈ અને તોફાન મચાવ્યા બાદ રસ્તા પર તોડફોડ કરી હતી. બેફામ બનેલા શખ્સને લઈને રોડ પરથી પસાર થતાં લોકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.