
વેલંજા રંગોલી ચોકડી નજીકથી દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ ઉત્રાણ પોલીસની કાર્યવાહી ટેમ્પોમાં બાંધકામની સેન્ટિંગ સામાનની આડમાં હેરાફેરી
https://www.instagram.com/reel/DLmMLpdo6iV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
દારૂની 779 બોટલો જપ્ત એક ટેમ્પો,વિદેશી દારૂનો જથ્થો,મોબાઈલ,રોકડા રૂપિયા મળી 4.82 લાખનો મુદ્દામાલ જપ્ત કડિયાકામ કરતા કલ્પેશ ઉર્ફે દિનેશ બાઠિયા પટેલની ધરપકડ દારૂ ક્યાં અને કોણે સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસની તપાસ