વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના દેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
દેવમોગરા ધામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની રાષ્ટ્રીય કક્ષાની…