કનબુડી માં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતાં જાગૃત યુવાને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી
દેડીયાપાડા તાલુકા નાં કનબુડી ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો પણ ઉઠવા પામી…