રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે જિલ્લાકક્ષાનો ભૂલકા મેળો યોજાયો
ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોલનું મહાનુભાવોએ નિરિક્ષણ કર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા…