ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા વિવાદ:સાંસદ મનસુખ વસાવાનો જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર, પ્રકાશ દેસાઇ પર ભ્રષ્ટાચાર અને દાદાગીરીનો આરોપ મૂક્યો
ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે. વસાવાએ પત્રમાં જિલ્લા પ્રમુખ પર…
 
								