ભરૂચ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી – નવરાત્રીના મધ્યચરણમાં ભારે વરસાદથી ખેલૈયા અને આયોજકો મુશ્કેલીમાં
ભરૂચ : નવરાત્રીના મધ્યચરણમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિતના પંથકમાં આજે દિવસ દરમિયાન મોસમ અચાનક બદલાઈ જતા ભારે વરસાદ વરસ્યો. જેના…