કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા દ્વારા સાગબારા અને દેડીયાપાડા તાલુકાની બહેનો માટે ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવટની તાલીમ યોજાઈ
રક્ષાબંધન પર્વને હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે, બજારમાં તહેવારની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. રાખડીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર…