Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સાગબારા ની હોટલ માં ઘરેલું ગેસ સિલિન્ડર નો બેફામ ઉપયોગ છતાં તંત્રના આંખ આડા કાન

દેડિયાપાડા, સાગબારા સહિત જિલ્લામાં અનેક હોટલો અને લારી પર ઇન્ડસ્ટ્રીયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતા વેપારીઓ; રૂપિયા બચાવવા ગેરકાયદેસર ઘરેલુ સિલિન્ડર વાપરતા વેપારીઓ ક્યારેક કોઈ દુર્ઘટના બને…

મોરજડી આંબાફળીયામાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં એક મહિલા એ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભીખાભાઇ હાનીયાભાઈ વસાવા, રહે.મોરજડી નાઓએ પોલીસ માં જાણ કર્યા મુજબ…

ડુમખલ ગામ પાસેથી કાર માંથી રૂ.૩.૦૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દેડિયાપાડાના ડુમખલ ગામ પાસે કાર માંથી રૂ.૩,૦૨, ૪૦૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. નર્મદા એલ.સી.બી.પોલીસે તા. ૧૦ જૂન…

૨૨મીએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરપંચ તથા વોર્ડની ચુંટણીઓ

રાજ્ય ચૂંટણી આયોગ તથા દેડીયાપાડા પ્રાંત અધિકારી દ્વારા મળેલ વિગતો મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા/સાગબારા તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચુંટણીઓ યોજાવાની છે. દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭…

દેડિયાપાડા ની ગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ

દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે. જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે. દેડિયાપાડા તાલુકાના નવાગામ જીલ્લા પંચાયતમાં આવેલી ગઢ ગ્રામ પંચાયતમાં ભાજપની…

બેડાપાણી ગામની સીમમાં આવેલ શેરડીના ખેતર માંથી વન વિભાગની ટીમે દીપડાને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો;

૭૦ કર્મચારીઓએ રેસ્ક્યુ કરી દીપડા ને દાટ મારી બેભાન કર્યા બાદ નેટ માં ફસાવ્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી; સાગબારા તાલુકામાં ફરતા એક દીપડા એ બાળકીનો જીવ લીધો હતો. જેથી…

નર્મદા પોલીસે ડેડીયાપાડા માં મર્ડર ના ગુનામાં પિતાના ખૂનના ભેદને ગણતરીના કલાકોમાં ઉકેલી પુત્રને પકડી પાડયો;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમાં આવેલ ઝુપડી પાસે કોઈ અજાણ્યા ઈસમે મરનાર લક્ષ્મણભાઈ રતનભાઈ તડવી ને કોઈ તીક્ષ્ણ ધારધાર હથિયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ…

નેત્રંગ ના ફૂલવાડી ગામે ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે સબસ્ટેશન નું કારાયું ખાતમુર્હુત

૨૦ થી ૨૨ ગામના લોકોને વીજપુરવઠો નિયમીત અને પૂરતા પ્રમાણમાં મળી રહશે: જેથી ખેડૂતોની તમામ સમસ્યાનો અંત આવશે; નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાના હસ્તે સબસ્ટેશન નું…

ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ આધેડ વ્યક્તિ ને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા માં એક આધેડ વ્યક્તિ નું તીક્ષ્ણ હથિયાર મારી ખૂન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર અરવિંદભાઇ બાબુભાઇ વસાવા, રહે.બંગ્લા ફળીયુ.ડેડીયાપાડા…

શીયાલી ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, પાઇપો અને લાકડીઓ વડે હુમલામાં 6 ઘાયલ

*ડેડીયાપાડા પોલીસે બંને પક્ષો ની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી: કુલ છ સામે ફરિયાદ નોંધાઈ* નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિયાલી ગામે બે પરિવારો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો જેમાં…

error: