સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ અને મહિલા કાર્યકરો વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી બદલ 2 જણ સામે ફરિયાદ નોંધાઇ;
નર્મદા જિલ્લાના સાગબારા માં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને મહિલા કાર્યકરો સામે સોશ્યલ મીડિયા માં અભદ્ર ટિપ્પણી કરવાના બે અલગ-અલગ ગુના નોંધાયા છે. જેમાં ફેસબુક પર અપમાનજનક પોસ્ટ કરનારા બે…