જુના નેત્રંગ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો;
શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળ મેળાને સફળ બનાવ્યો; નેત્રંગ: ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે તા.7, જુલાઈ, 2025 ને સોમવારના રોજ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ શાળાના…