નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશભાઈ રાઠવાના હસ્તે પ્રાથમિક શાળા મૌઝા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો;
ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશભાઈ રાઠવાના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની મૌઝા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. મૌઝા પ્રાથમિક શાળામાં આંગણવાડીના 07 અને…