ડેડીયાપાડા – માલ સામોટ જતો રૂ.૧૫ કરોડ નો રસ્તો એકજ મહિનામાં બિસ્માર!!
પહેલા જ વરસાદમાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલ ભષ્ટ્રાચાર ની પોલ ખુલી!!! કોંગ્રેસના દિગ્ગજ નેતા શેરખાન પઠાણે સ્થળ પર જઈ રસ્તાનું નિરીક્ષણ કર્યું અને ભ્રષ્ટાચારના કર્યો આક્ષેપ; નર્મદા:…