દેડિયાપાડા માં ધામણ ખાડી ના પુલ પર ખાડા પુરવાના બદલે મોટા પથ્થરો નાખી દેવાતાં પાણીનો ભરાવો: વાહન ચાલકો ને ભારે હાલાકી!!
અંકલેશ્વર થી નેત્રંગ થઈ દેડીયાપાડા પાસેથી મહારાષ્ટ્ર જતો સ્ટેટ હાઇવે 753 બી દેડિયાપાડા માંથી પસાર થાય છે. દેડિયાપાડા પાસેનો પુલ જર્જરિત અને બિસ્માર હાલતમાં હાલ થઈ ગયો છે. ધોધમાર વરસાદ…