ઉમરપાડા ની મોહન નદીમાં ૧૨ વર્ષીય કિશોરનો પગ લપસી જતાં નદીમાં ડૂબ્યો;
ટુંડી ગામનો ૧૨ વર્ષીય કિશોર વૃતિક ચૌધરીનો મૃતદેહ નદી માંથી મળ્યો; ૧૨ વર્ષીય કિશોરના મૃત્યુ થી આખું પરિવાર અને ગામ શોક માં ફેરવાયું: ગામમાં કરફ્યુ જેવો માહોલ; સુરત જિલ્લાના ઉમરપાડાના…