Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદા જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલા મતદારોનો ઉત્સાહ અને મતદાન આકર્ષણનું કેન્દ્ર બન્યુઃ મતદાન મથકોએ સવારથી જ કતારોમાં મતદારો ઉમટી પડ્યા

વરસાદી માહોલ વચ્ચે હાથમાં છત્રી અને ઓળખ પત્ર લઈને નાગરિકો મતદાન મથક પહોંચ્યાઃ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ૧૧૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયુ લોકશાહીના પર્વને ઉત્સાહ-ઉમંગ સાથે હર્ષભેર ઉજવ્યુઃ…

દહેજમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ: ₹3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 4 ઝડપાયા, 7થી વધુ વોન્ટેડ

https://www.facebook.com/share/v/1DZ1gGSPNA દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા…

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં પ્રાથમિક શાળા મૌઝામાં વાલી મીટીંગ નું કરાયું આયોજન;

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝા માં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના…

ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલા ₹1.25 કરોડના 608 કિલો ડ્રગ્સનો જથ્થો નષ્ટ

દહેજ સ્થિત બેઇલ કંપનીમાં કાયદેસર રીતે કર્યો નાશ ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેના…

દેડીયાપાડાના મોટા સુકાઆંબા ગામ ખાતે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ નું સમાપન

તા.૨૯ મે થી ૧૨ જૂન-૨૦૨૫ દરમિયાન “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત ખેડુતોલક્ષી તાલીમ યોજાઈ આ અભિયાન દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત ૫૧૭૫ થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના…

સાગબારા ની હોટલ માં ઘરેલું ગેસ સિલિન્ડર નો બેફામ ઉપયોગ છતાં તંત્રના આંખ આડા કાન

દેડિયાપાડા, સાગબારા સહિત જિલ્લામાં અનેક હોટલો અને લારી પર ઇન્ડસ્ટ્રીયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતા વેપારીઓ; રૂપિયા બચાવવા ગેરકાયદેસર ઘરેલુ સિલિન્ડર વાપરતા વેપારીઓ ક્યારેક કોઈ દુર્ઘટના બને…

મોરજડી આંબાફળીયામાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં એક મહિલા એ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભીખાભાઇ હાનીયાભાઈ વસાવા, રહે.મોરજડી નાઓએ પોલીસ માં જાણ કર્યા મુજબ…

ડુમખલ ગામ પાસેથી કાર માંથી રૂ.૩.૦૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દેડિયાપાડાના ડુમખલ ગામ પાસે કાર માંથી રૂ.૩,૦૨, ૪૦૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. નર્મદા એલ.સી.બી.પોલીસે તા. ૧૦ જૂન…

૨૨મીએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરપંચ તથા વોર્ડની ચુંટણીઓ

રાજ્ય ચૂંટણી આયોગ તથા દેડીયાપાડા પ્રાંત અધિકારી દ્વારા મળેલ વિગતો મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા/સાગબારા તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચુંટણીઓ યોજાવાની છે. દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭…

દેડિયાપાડા ની ગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ

દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે. જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે. દેડિયાપાડા તાલુકાના નવાગામ જીલ્લા પંચાયતમાં આવેલી ગઢ ગ્રામ પંચાયતમાં ભાજપની…

error: