Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

બેડાપાણી ગામની સીમમાં આવેલ શેરડીના ખેતર માંથી વન વિભાગની ટીમે દીપડાને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો;

૭૦ કર્મચારીઓએ રેસ્ક્યુ કરી દીપડા ને દાટ મારી બેભાન કર્યા બાદ નેટ માં ફસાવ્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી; સાગબારા તાલુકામાં ફરતા એક દીપડા એ બાળકીનો જીવ લીધો હતો. જેથી…

નર્મદા પોલીસે ડેડીયાપાડા માં મર્ડર ના ગુનામાં પિતાના ખૂનના ભેદને ગણતરીના કલાકોમાં ઉકેલી પુત્રને પકડી પાડયો;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમાં આવેલ ઝુપડી પાસે કોઈ અજાણ્યા ઈસમે મરનાર લક્ષ્મણભાઈ રતનભાઈ તડવી ને કોઈ તીક્ષ્ણ ધારધાર હથિયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ…

નેત્રંગ ના ફૂલવાડી ગામે ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે સબસ્ટેશન નું કારાયું ખાતમુર્હુત

૨૦ થી ૨૨ ગામના લોકોને વીજપુરવઠો નિયમીત અને પૂરતા પ્રમાણમાં મળી રહશે: જેથી ખેડૂતોની તમામ સમસ્યાનો અંત આવશે; નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાના હસ્તે સબસ્ટેશન નું…

ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ આધેડ વ્યક્તિ ને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતાર્યો;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા માં એક આધેડ વ્યક્તિ નું તીક્ષ્ણ હથિયાર મારી ખૂન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર અરવિંદભાઇ બાબુભાઇ વસાવા, રહે.બંગ્લા ફળીયુ.ડેડીયાપાડા…

શીયાલી ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, પાઇપો અને લાકડીઓ વડે હુમલામાં 6 ઘાયલ

*ડેડીયાપાડા પોલીસે બંને પક્ષો ની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી: કુલ છ સામે ફરિયાદ નોંધાઈ* નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિયાલી ગામે બે પરિવારો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો જેમાં…

વેગણી ગામની પાણી સમસ્યા પછી જાગ્યું તંત્ર: અધિકારીઓએ ગામની મુલાકાત લીધી

📢રિપોર્ટર: “વાગરા તાલુકા ના વેગણી ગામના લોકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણીની અછતના લીધે ગ્રામજનો ખુબ જ પરેશાન થઈ રહ્યા હતા.…

એરસ્ટ્રાઈક જેવી ઘટના રાજપીપલા એસ.ટી. બસ સ્ટેશનમાં બનતા નર્મદા વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી : સ્થિતિ નિયંત્રણમાં

ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવ્યું : મુસાફરોને સુરક્ષા સ્થળે ખસેડાયાં વિસ્ફોટક પદાર્થની ઝપટમાં આવેલા બે એસ.ટી. કર્મીઓને ગંભીર ઇજાઓ : – તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયાં ઓપરેશન શિલ્ડ…

દેડિયાપાડા તાલુકાના એક ગામની 5 વર્ષીય દીકરી સાથે જાતિય સતામણી કરતો હવસખોર

દેડિયાપાડા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી 5 વર્ષીય દીકરીની જાતીય સતામણી કરતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની 5 વર્ષની નાનકડી…

ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં રજાના દિવસોમાં વિશેષ વર્ગોનું આયોજન

100 થી વધારે બાળકોએ વિશેષ વર્ગોનો લાભ લીધો ઉમરપાડા મે મહિનામાં ઉનાળાનાં વેકેશન દરમિયાન શિક્ષણના સ્તરને વધારવા, બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે હેતુથી તેમજ રજાનાં દિવસો દરમિયાન પણ બાળકોને…

નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા મુહિમ ચલાવી

પ્રદૂષણમુક્ત વાતાવરણ બનાવવા આપણા મગજ માં રહેલા કચરા ને દૂર કરવો પડશે : રાજેશ પટેલ,યુનિટ હેડ – નેરોલેક કંપની કામદારોમાં પ્લાસ્ટિક નો કચરો ગમે ત્યાં નહિ નાંખવા ના શપથ લેવડાવ્યા…

error: