ઝઘડિયા શિક્ષણ જગતની શરમજનક ઘટના-ઝઘડિયા તાલુકાની એક સગીરાની ટ્યુશન શિક્ષકે છેડતી કરતા ફરિયાદ.
સગીરાને દાખલા શીખવવાના બહાને મોડે સુધી બેસાડી રાખીને શરીર પર અડપલા કર્યા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની એક સગીરાને ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે ટ્યુશનનો સમય પુરો થયા બાદ મોડે સુધી બેસાડી…