ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ સ્થળોએ પાંચ લોકો ડૂબ્યા
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ સ્થળોએ પાંચ લોકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.જેમાં સાંજના બે બાળકો નંદેલાવ ગામમાં આવેલા તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાંથી…