રાજપીપલાના વિશ્વકર્મા મંદિર પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં ‘આયુષ મેળો’ યોજાયો
કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલના માધ્યમથી ભારતીય પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ સહિત યોગના અસાધારણ લાભો વિશે નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું ભારતીય સંસ્કૃતિ સાથે પ્રાચીનકાળથી સંકળાયેલી આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે…