રાજપીપળાના રિક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી પ્રીતિ વસાવાએ જીમ્નાસ્ટીકસમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
પ્રથમ ક્વોલિફાઈ રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7 માં ક્રમે આવી હતી અને ફાઈનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો; રાજપીપળાના સામાન્ય રીક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી…