ભાજપ મહિલા કાર્યકરની આશાવર્કર દીકરી પર હુમલો:યુવકે આંખમાં મરચું નાખી કપડાં ફાડ્યા, ઢોર માર મારતા મહિલાના મોઢા પર ગંભીર ઇજા; દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
વડોદરા જિલ્લામાં ભાજપા મહિલા કાર્યકરની આશાવર્કર દીકરીની આંખમાં એક યુવાને મરચું નાંખી માર માર્યો હતો. આજે યુવતી આરોગ્ય સેન્ટર ઉપર આયોજીત મમતા દિવસ કાર્યક્રમમાં ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન…