Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદા જિલ્લાની શાળા- કોલેજો માં વિદ્યાર્થીઓ દ્વારા થતાં મોબાઇલ ના ઉપયોગ પર રોક જરૂરી

સ્માર્ટ ફોન ના ખોટા ઉપયોગ થી બાળકો બગડતા હોય અને અજુગતું પગલું ભરવાના કિસ્સા ના બને તે માટે વાલીઓ એ ખાસ ધ્યાન આપવું જરૂરી આમ તો શાળા કોલેજો માં શિક્ષકો…

વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા

વડોદરાના સમા વિસ્તારમાં પતિએ કેબલ વાયરથી પત્નીના ગળે ટૂંપો દઈ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આડા સંબંધની શંકાએ ત્રણ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. હત્યા બાદ…

રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની હાલ પોલીસે નવાગામ(દેડીયાપાડા) કરી અટકાયત.

અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને રાજ થઈ…

યુપીએલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો સર્ટિફિકેટ એનાયત કરાયા

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે કેમિકલ પ્લાન્ટ ઓપરેટર સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના સમારોહનું ૬ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું. કુલ ૨૮ સહભાગીઓએ…

સાગબારા પોલીસે અર્ટિગા ગાડીમાં બિયર ટીન રૂ.૩.૮૭ લાખના મુદામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા

નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડિયાપાડા પોલીસ દારૂ ના વેપલા પર બાઝ નજર રાખે છે જેના કારણે દારૂની હેરફેર કરતા લોકો એક બાદ એક પોલીસ ના હાથે પકડાઈ રહ્યા હોય ગઈકાલે…

ડેડીયાપાડા TDO જગદીશ સોની ની મહેનત ના કારણે સૌથી વધુ રોજગારી ડેડીયાપાડા તાલુકામાં પ્રાપ્ત થઈ;

સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા મનરેગા ની રોજીરોટી આપવામાં પ્રથમ નંબરે ડેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તળાવના કામો, માટી કામ, પથ્થરપાડા, ચેકડેમ ડીસલ્ટીંગ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ…

મોબાઇલ ની દેન…બોલો હવે સગીર વયના બાળકો પણ રેપ જેવો ગંભીર ગુનો કરતા થયા

ચાલ મારા ઘરે આમલી આપું કહી ૩ વર્ષની માસૂમ બાળકી પર ૧૪ વર્ષના બાળકે બદકામ કર્યું; નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં એક માસૂમ બાળકી ને લાલચ આપી લબરમુછીયા બાળકે બદકામ કરતા…

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા લાભાર્થીઓ માટે ખાસ ચળવળ શરૂ

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે હાથ થનાર છે. તો તાત્કાલિક લાભાર્થીઓએ તલાટી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક કરવા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે…

કોકટી ગામ પાસે એસટી બસે માલસામોટ ના સરપંચ ની ગાડી સાથે અકસ્માત કરતા મહિલા સરપંચ નું મોત

રાજપીપળા એસટી ડેપો ની બસ માલસામોટથી ડેડીયાપાડા તરફ જતી હતી ત્યારે માલસામોટ ના મહિલા સરપંચ અને તેમના સસરા કમળો ઝરાવી ને પરત ફરતા અકસ્માત થયો અકસ્માત માં સરપંચ ના પતિ,…

2000ની લોન વસૂલી માટે લોન એજન્ટોએ પત્નીનાં ચેડાં કરેલા ફોટા વાયરલ કરતાં પતિનો આપઘાત

દેશભરમાં લોન એપ એજન્ટોનો ત્રાસ વધી રહ્યો છે. આંધ્ર પ્રદેશમાં એજન્ટોએ લોન લેનારની પત્નીની મોર્ફ કરેલી તસવીર તેના મિત્રો અને પરિવારના સદસ્યોને મોકલતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તેણે પરિવારનું…

error: