Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એકતાનગર ખાતે વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન યોજાયું

નર્મદા અને ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ઉપક્રમે નર્મદા તથા ગાંધીનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાયું હતું.આ સેમિનારમાં શાળાઓના મુખ્યશિક્ષકો…

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

સંઘ સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોશક્તિનાથ નગર ખાતે પથ સંચાલન, પ્રકટ કાર્યક્રમ અને ફૂલવર્ષા સાથે ઉજવણીભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”…

થવા ખાતે નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ દ્વારા નશાબંધી કાર્યક્રમ યોજાયો

નેત્રંગ: 2 જી,ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ,થવાના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતુ તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રા.લી.વાલીયા અને ગ્રામ…

*આદ્યશક્તિ જગત જનની માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સરદાર સરોવર નર્મદા ડેમ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી ૬ઠ્ઠી વાર ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો; સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સંવાદ વાર્તાલાપ કર્યો સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અવસરે…

નેત્રંગ પોલીસે લીસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલભેગો કયૉ

અસમાજીક તત્વોમાં ફફડાટ,હજુ કેટલાક બુટલેગરો ઉપર લટકતી તલવાર ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ હેઠળના લીસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.જેમાં નેત્રંગ…

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના નિંદુનપુરવા ટેપરહા ગામમાં બુધવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની. જ્યાં એક માથાફરેલા વ્યક્તિએ બે કિશોરોની કુહાડી વડે હત્યા કર્યા બાદ પોતાના જ પરિવાર સાથે એક…

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત

વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ…

દુબઈથી નોકરી કરી પરત ફર્યા સસરા,જેવો દરવાજો ખોલ્યો કે આંખો ફાટી રહી

બેંગલુરુ: આ કહાણી ઉલ્લાલની છે. એક પિતા રાતના સમયે ઘરે પરત ફર્યા, તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. કંટાળીને તેણે મકાન માલિક પાસેથી એક્સ્ટ્રા ચાવી લીધી. જેવો દરવાજો ખોલ્યો તો…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત

સુરતના દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટીયા નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કાંસમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં નહેર પાણીમાં…

વાગરા પોલીસે દારૂ સપ્લાયરને મોપેડ સાથે ઝડપ્યો

વાગરા – દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામે વાગરા પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે. આ અભિયાન અંતર્ગત પોલીસને બાતમીના આધારે વાગરા–સારણ માર્ગ પર સફળ રેડ પાડતા નવા કાસ્યા ગામના…

error: