ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે. 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે…