શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. https://www.instagram.com/reel/C-rf1brgWV7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર દેશભરમાં આજે…