હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, 2નાં મોત:ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 51 લોકો ગુમ; સાંસદ કંગના રનૌતના વિસ્તારમાં તારાજી, શ્રદ્ધાળુઓ ફસાયા
https://www.instagram.com/reel/C-HV1i_AkLd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.instagram.com/reel/C-HV1i_AkLd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 2019થી 2021 દરમિયાન એક લાખ જેટલી મહિલાઓ ગુમ થઇ ગઇ છે. મોટાભાગના કિસ્સામાં તરુણ વયે ગુમ થયેલી યુવતી બાદમાં પુખ્ત અવસ્થાએ પહોંચે તે પછી પોલીસ પૂરતી…
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કાવડને લઈ જતી એક ટ્રકે રોડ કિનારે 14 કાવડિયાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાવડિયાના મોત…
પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી જૂથો વચ્ચે આ સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે. હિંસામાં 36 લોકો માર્યા ગયા અને 162 ઘાયલ…
બિહારના આરામાં શનિવારની રાત્રે બીજા સાથે શરીર અડવાના વિવાદમાં એક કિશોરને ગોળી મારવામાં આવી, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘટના જિલ્લાના નવાદા થાણાના કરમન ટોલા મોહલ્લાની છે. ઘાયલ…
આમોદ ખાતે કિસાન સંઘની યોજાય મિટિંગગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાંવિવિધ વિષયો પર સમજ આપવામાં આવીખેડૂતોએ સંગઠીત થવાની જરૂર : દેવુભા કાઠી આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાત ની ખેડૂતો…
ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર…
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે સામે આવ્યો છે. નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી ઝાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું. બાળકને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતા મોઢા…
રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીમાં રસ ધરાવતા અને RBI ગ્રેડ B ઓફિસર ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ જનરલ, DEPR અને DSIM…
ઘાસ કાપવા ગયેલ અવિધાનો વૃધ્ધ ઇસમ ભુંડવા ખાડીના પુરના પાણીમાં ગુમ થયો હતો સ્થાનિક પોલીસની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોની મદદથી મૃતદેહ એક કિલોમીટર દુરના સ્થળેથી મળ્યો મૃતદેહ… ઝઘડિયા તાલુકાના…