Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

લખનઉમાં શિક્ષક બાળકને મારતો વિડિઓ થયો વાયરલ

https://www.instagram.com/reel/C9B_GTSgURv/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== આ વીડિયો લખનઉના કાકોરીનો છે. જ્યાં શિક્ષક બાળકને મારતો હતો, પરંતુ જ્યારે શિક્ષામિત્રે તેનો વિરોધ કર્યો તો તેણે જૂતાથી તેનો પીછો કર્યો.

ભરૂચમાં સામુહિક આપઘાતની ઘટના બની, પતિ -પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરુ કરી

ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે…

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને

હાથરસમાં થયેલા દર્દનાક અકસ્માત બાદથી ભોલે બાબા ઉર્ફે સૂરજપાલ જાટવ ફરાર છે. આ મામલામાં પોલીસે બાબાના સેવાદાર અને આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે. બાબાના ભક્તો અકસ્માત માટે ભીડને જવાબદાર ઠેરવી…

ભરૂચ: 4 ઇંચ વરસાદથી ભૃગુધરા તરબોળ, 9 તાલુકાની ભૂમિ પણ તૃપ્ત થઈ

ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24…

યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને યુપીએલ ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ “અભ્યુત્થાન-૨૦૨૪”નું ૨૭મી જૂન ૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બે સત્ર માં યોજવામાં…

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આજરોજ તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં…

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ ઘટનાસ્થળે

અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી…

જુઓ રાશિ ભવિષ્ય

સોમવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ ઈન્દ્ર સવારે 11:50 પછી વૈધૃતિ, કરણ વણિજ, રાશિ મકર (ખ.જ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણ માટે સારો સમય છે…

આ બધી વસ્તુ પર લાગશે gst અને જુઓ દ્દુધ માં પણ gst લાગશે?

બજેટ બાદ GST કાઉન્સિલની આગામી બેઠક ઓગસ્ટમાં યોજાશે. કાઉન્સિલે તમામ દૂધના ડબ્બાઓ એટલે કે સ્ટીલ, આયર્ન, એલ્યુમિનિયમ પર 12%નો એકસમાન GST દર નક્કી કરવાની ભલામણ કરી હતી. • કાઉન્સિલે તમામ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા, સુખસર કૃષિ શાળા ખાતે 21 મી જૂન અંતર્ગત યોગ કાઉન્ટ ડાઉન શિબિર યોજાઈ .

ફતેપુરા તાલુકા ની સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા માં યોગ શિબિર યોજાઈ . યોગબોર્ડ દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન…

error: