Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર નજીક 17 ભેંસ સાથે બે શખસની ધરપકડ, એક વોન્ટેડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે 48 પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 17 ભેંસને મુક્ત કરાવી છે. સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાયની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી…

સાંસદશ્રી મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં દેડિયાપાડા- સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા અંદાજિત રૂપિયા 8.43 કરોડના ખર્ચે કણબીપીઠા–દેવમોગરા રોડનું રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરાશે કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે…

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો

અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પોહચ્યાં હતા. રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની…

નર્મદા પરિક્રમાના નાવડીના ઈજારદાર અજીત વસાવાએ 38 લાખ જમા ન કરાવતા તંત્રએ નોટિસ ફટકારી

નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓને એક કિનારેથી સામે કિનારે લઈ જવા તંત્ર દ્વારા નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ નાવડી ચલાવવા માટે તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.ત્યારે એ ટેન્ડર મેળવવા…

સેન્ટ ઝેવિયર્સ શાળા નાની સિંગલોટીમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ઘટક-૨માં પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા પોષણ અભિયાન – ૨૦૨૫ અંતર્ગત દેડીયાપાડા આઈસીડીએસ ઘટક-૨ દ્વારા સેન્ટ ઝેવિયર્સ શાળા, નાની સિંગલોટી ખાતે પોષણ માહની…

પીપલોદ પ્રાથમિક શાળા ખાતે પોષણ-માહની ઉજવણી અંતર્ગત પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

ઉજવણીમાં એનીમિયા અને પોષણ વિશે સમજ તેમજ સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી અપાઈ નર્મદા: પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ICDS ડેડિયાપાડા ઘટક-1 માં પોષણ માહની ઉજવણી પીપલોદ પ્રાથમિક શાળા ખાતે…

અંકલેશ્વર NH 48 પર લકઝરી બસનો અકસ્માત :એમ્બ્યુલન્સના સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અંકલેશ્વર NH 48 પર સુરત તરફ જતા નિલેશ ચોકડી પાસે એક લકઝરી બસને અકસ્માત નડતા હાહાકાર મચ્યો હતો. અકસ્માતમાં બસ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ સ્ટિયરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો.…

સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી

નવરાત્રી પંડાલમાં વિઘર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ ઉતાર્યા…

ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમનો દબદબો: SGFI શાળાકીય રમતોમાં ભવ્ય વિજય

ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું;*નર્મદા: આ વર્ષે યોજાયેલી SGFI (School Games Federation of India) શાળાકીય રમતોમાં ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા…

દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયત ને સરપંચ એ બે મહિના થી ખંભાતી તાળું મારી દેતાં ડીજીટલ કામગીરી ખોરવાઈ

વીસીઈ અને સરપંચ વચ્ચે મતભેદ થતા બે મહિના થી ગ્રામ પંચાયત કચેરી ને સરપંચે તાળું મારી દીધું સરપંચ એ ટીડીઓ સહિત સીએમ ને પણ રજૂઆત કરી છતાં કોઈજ નિરાકરણ આવ્યું…

error: