અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની હલ્દીની ભવ્ય ઉજવણી, સ્ટાર્સ પર ચડ્યો અનંત અને રાધિકાની પીઠીનો રંગ;
સોમવારે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા.જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી…