Satya Tv News

Category: મુખ્ય સમાચાર

એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા છોકરાએ પરિણીતાના પતિ પર હુમલો કર્યો

વડોદરાના આજવા રોડ પર રહેતા અને ગલ્લો ચલાવતા યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 9મી સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગે મારા નાના ભાઈની પત્ની સાથે સ્કૂલમાં ભણતો…

નર્મદા ડેમની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો, જળ સપાટી 137. 72 મીટરે પહોંચી;

નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 43 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ હોવાના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં…

તહેવાર પહેલા કપાસીયા અને પામોલીન તેલનાં ભાવમાં વધારો, જાણો નવો ભાવ;

આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારો આવનાર છે. ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસીયા તેમજ પામોલીન તેલનાં ભાવમાં વધારો થવા પામ્યો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ…

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 યુવકનાં મોત

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા ગેંગ વચ્ચે ગેંગવોર થઈ છે. ગુરુવારે (20મી સપ્ટેમ્બર) રાત્રે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ નજીક પાંચ યુવાનો પર અંધાધૂંધ…

વક્ફ બોર્ડ બિલ અંગે જેપીસીને મળ્યાં 1,20,00,000 અભિપ્રાય

વક્ફ બોર્ડને લઈને બનેલી જેપીસીએ વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ, 2024 પર ઈમેલ અને લેખિત પત્રો દ્વારા સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સમિતિના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બર, 2024…

સોનું વળી પાછું થયું સસ્તું જાણો લેટેસ્ટ રેટ, ફટાફટ કરો ચેક કરો;

સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 224 રૂપિયા ગગડીને 72,831 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 73,055 પર ક્લોઝ થયું હતું. હાલ તે 73,000 રૂપિયાથી નીચે…

અંબાલાલની ‘એલર્ટ’ આગાહી 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની અગાહી કરી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતના અન્ય ભાગો…

ભારે વરસાદ બાદ અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ;

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા…

PM મોદીના કાર્યક્રમ માટે ઊભો કરાયેલ GMDCમાં ડોમ ઉતારતી વખતે 9 શ્રમિકો ઇજાગ્રસ્ત;

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…

જૂનાગઢના તાલુકામાં એક સાથે 35 સરપંચોએ આપ્યા રાજીનામાં;

જૂનાગઢમાં વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં…

error: