એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ જ ગોલ્ડ જીતી રહ્યાં છે;
ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના આઠમા દિવસની ઈનિંગમાં ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ મેડલ આવ્યાં છે. સવારના સમયમાં શુટિંગમાં ભારતીય પુરુષ ટીમને ગોલ્ડ મળ્યો હતો તો બપોર પછી 3000 મીટરની સ્ટીપલચેસમાં…