Satya Tv News

Category: રમતગમત

8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરસે હાર્દિક પંડ્યા, ભાઈની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે;

22 નવેમ્બરના રોજ ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. તો બીજી બાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. લાંબા સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો…

ભારતીય હોકી ટીમે મહિલા એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઈનલમાં, ચીન સાથે થશે ટક્કર;

મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયાનીએ ગોલ કરી ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.ફાઈનલમાં…

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બીજી વખત બન્યા પિતા, પત્ની રિતિકાએ મુંબઈમાં એક પુત્રને આપ્યો જન્મ;

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જેની તે સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો એવા સારા સમાચાર મળ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. રોહિતની પત્ની રિતિકાએ એક…

તિલક વર્માએ તોડ્યો 14 વર્ષ જૂનો સુરેશ રૈનાનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી;

તિલક વર્માએ 13 નવેમ્બરના રોજ સેન્ચુરિયન ટી20માં એક અલગ રુપમાં જોવા મળ્યો હતો. તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 મેચની સીરિઝની ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તિલક વર્માને પ્લેયર ઓફ ધ…

ભરુચના નાનકડાં ગામનો રહેવાસી મુનાફ પટેલ, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે તેમને બોલિંગ કોચ બનાવ્યા;

દિલ્હી કેપિટલ્સે મંગળવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે. 41 વર્ષના મુનાફ પટેલ મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ…

ઝારખંડ હાઈકોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ, છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ;

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને…

T20 મેચમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના હાથે 3 વિકેટે હારી,હાર્દિક પંડ્યાની હોશિયારી ભારે પડી;

ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં વિસ્ફોટક બેટિંગથી મોટો સ્કોર સર્જનારી ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથમાં માત્ર 124 રનમાં જ ખખડી…

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, જુઓ વિડિઓ;

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્વરૂપે સામે આવ્યો હોવાનુ મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે. જેના દ્વારા તેના વિશે એક રસપ્રદ વાત સામે આવી…

હેપ્પી બર્થડે વિરાટ કોહલી, કિંગ કોહલી આજે 36મો જન્મદિવસ, જાણો વિરાટના 36 કારનામા;

કિંગ કોહલીનો આજે જન્મદિવસ છે. વિરાટ કોહલી આજે ભારતીય ક્રિકેટની માત્ર તાકાત નથી પરંતુ વિરોધી ટીમ માટે મોટી આફત પણ છે. તો આજે આપણે વિરાટ કોહલીના 36 કારનામા વિશે જાણીશું…

મુંબઈના મેદાનમાં ઇન્ડિયા vs ન્યુઝીલેન્ડ ટીમ ઈન્ડિયાની હાર પર સચિન તેંડુલકરે ઉઠાવ્યા સવાલ;

મુંબઈમાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આખી…

error: