ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે થઈ ચોરી, ક્રિકેટરે ચોરી થયેલી વસ્તુના ફોટો શેર કર્યા;
ચોરની ટોળકીએ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરને નિશાન બનાવ્યું હતુ. તેનો પરિવાર ઘરમાં જ હતો. જ્યારે ક્રિકેટર પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, તેના પરિવારને શારીરિક…