Satya Tv News

Category: દેશ-દુનિયા

અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો પ્રચાર, McDonald’s સ્ટોર પર પહોંચ્યા અને ત્યાં ફ્રેન્ચ ફ્રાઈસ સર્વ કરવાનું શરૂ કર્યું;

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે અને બંને ઉમેદવારો જનતાને આકર્ષવામાં વ્યસ્ત છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પેન્સિલવેનિયામાં એક મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યા અને ફ્રેન્ચ…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના એક જ દિવસમાં બે સગીરાને પીંખી, બદાયુ અને બલિયામાં સામૂહિક દુષ્કર્મ;

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન…

છત્તીસગઢના સક્તીમાં અંધશ્રદ્ધાએ આખા પરિવારનો કર્યો નાશ, 2ના મોત, 2 બેભાન અને 2એ માનસિક સંતુલન ગુમાવ્યું;

છત્તીસગઢના તાંદુલડીહ ગામમાં એક જ પરિવારના તમામ લોકોને ઉજ્જૈનના બાબા જય ગુરુદેવમાં આંધળો વિશ્વાસ હતો. આવી સ્થિતિમાં બધાએ બાબાના જાપ કરવાનું નક્કી કર્યું. સતત 6-7 દિવસ સુધી પરિવારના બધા સભ્યો…

મધ્ય પ્રદેશમાં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું થયું મૃત્યુ;

મધ્ય પ્રદેશના ભોપાલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે…

હમાસ સંગઠનનો મોટો નેતા યાહ્યા સિનવાર ઠાર મરાયો, મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ;

હમાસ આતંકી સંગઠનના ચીફ યાહ્યા સિનવારનો મૃત્યુ પહેલાનો વીડિયો સામે આવ્યો,યાહ્યા સિનવાર છેલ્લા શ્વાસ સુધી ઇઝરાયલી સૈનિકો સામે લડતો રહ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે. ગાઝામાં સિનવાર અને તેના સાથીઓ…

ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો સોનાનો ભાવ, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ;

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું હળવું ઘટાડા સાથે જોવા મળ્યું. પછી તેમાં લગભગ 60 રૂપિયાની તેજી જોવા મળી અને તે 76,726 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.…

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના, ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ;

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. મંગળવારે અને બુધવારે સિવાન, સારણ અને છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેરી દારૂની આડઅસરથી ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી…

સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ભાવ ખાસ ચેક કરી લો, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 572 રૂપિયા ઉછળીને 76,502 રૂપિયાના…

બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે;

બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રા સાથે બર્બરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે હૃદય કંપાવનારી…

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું;

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ આ સમાચાર અફવા સાબિત થયા અને પ્લેનમાંથી કંઈ મળ્યું ન…

error: