Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ફેમસ ડેરી કંપની ‘Amul’ એ ‘નકલી ઘી’ વિશે ગ્રાહકોને આપી ચેતવણી, બજારમાં વેચાઇ રહ્યુ છે નકલી Amul ઘી;

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના અવસર પર લોકો ઘીની વાનગીઓ અને મીઠાઈઓ બનાવે છે. આ દિવસોમાં ઘીનું વેચાણ વધે છે. સાથે જ બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ સાથે બજારમાં…

બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં જોડાયા;

જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેના પિતા…

મહારાષ્ટ્રના પૂણેમાં પાળેલા કૂતરાને પહેલા માર્યો પછી ફાંસીએ લટકાવી દીધો;

મહારાષ્ટ્રના પૂણેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના પિરંગુટ વિસ્તારમાં એક કૂતરાને તેના માલિકે નિર્દયતાથી મારી નાખ્યો. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા સામે આવ્યા…

લોરેન્સ બિશ્નોઈના નામે સલમાન ખાનને ધમકી આપનારની ધરપકડ, ધમકી આપનાર વ્યક્તિ શાકભાજી વાળો નીકળ્યો;

સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈની વર્લી પોલીસે એકની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા એક યુવકે સલમાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી. 5 કરોડની ખંડણી માંગી…

સાબુ અને તેલ બનાવતી કંપની FMCG કંપની HUL હવે આઈસ્ક્રીમ બિઝનેસને કરશે અલગ;

HUL, દૈનિક જરૂરિયાતોનો સામાન વેચતી કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં એકીકૃત ચોખ્ખો નફો 2.33 ટકા…

ઓડિશામાં ચક્રવાત ‘દાના’ની અસર શરૂ,વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે, ફ્લાઇટો રદ, ટ્રેનો રદ;

વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16…

સલમાન ખાન બાદ રાહુલ ગાંધીને મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈનો આગામી ટાર્ગેટ રાહુલ ગાંધી;

સલમાન ખાનને ધમકી આપીને અને હાલમાં સમાચારોમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ફોટો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામે…

ઇઝરાયલે લેબનોનના બેરૂતમાં આતંકીઓના રહેઠાણનો કર્યો નાશ, એકઝાટકે ઇમારતને ધ્વસ્ત કરી દેવાઇ;

ઇઝરાયલે લેબનોનના મધ્ય બેરૂતમાં મિસાઇલથી હુમલો કરીને ઇમારતને ધ્વસ્ત કરી દીધી. જો કે ઇમારતને ધ્વસ્ત કરવા માટે તેના પર હુમલો કરતા પહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત…

જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તેને એક કરોડનું ઈનામ’, રાજ શેખાવત;

ક્ષત્રિય કરણી સેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ઉર્ફે રાજેન્દ્ર શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ શેખાવતનો એક વીડિયો ઈન્ટરનેટ પર…

ઉત્તર પ્રદેશમાં મહિલાએ તેના પતિને ઝેર ખવડાવ્યું, કરવા ચોથ પર તેના પતિને ઝેર ખવડાવીને કરી હત્યા;

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ કરવા ચોથના દિવસે પતિ શૈલેષેને ઝેર આપીને મારી…

error: