Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સોનાના ઘટેલા ભાવનો ઉઠાવો ફાયદો, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 102 રૂપિયા ઘટીને 71,409 રૂપિયા પર…

મમતા સરકારે વિધાનસભામાં રજૂ કર્યું બળાત્કાર વિરોધી બિલ, 10 દિવસમાં ગુનેગારને ફાંસીની જોગવાઈ

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકારે બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું છે. બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલા બળાત્કાર વિરોધી બિલ હેઠળ દોષિતોને દસ દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ…

કોંગ્રેસે માધવી બૂચ પર લગાવ્યા ગંભીર આરોપ, SEBIના વડા એક સાથે ત્રણ પગાર કેવી રીતે લઈ શકે.?

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના અધ્યક્ષ માધાવી બુચ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે, સેબીના ચેરમેન રહીને તે ICICI બેંકમાંથી કેવી રીતે અને શા માટે પગાર લેતી હતી,…

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ED અધિકારીઓએ કરી ધરપકડ જુઓ વિડિઓ;

ED દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે EDની ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા. હવે અમાનતુલ્લા ખાનને ઈડી ઓફિસ લઈ જવામાં આવી રહ્યા છે.…

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 521 રૂપિયા તૂટીને 71,437 રૂપિયા પર…

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ‘કુકી ઉગ્રવાદીઓએ ડ્રોન વડે ગામ પર કર્યો હુમલો, બેના મોત;

મણિપુર ફરી હિંસા અને ગોળીબારથી હચમચી ગયું છે. આ વખતે કુકી ઉગ્રવાદીઓએ ગામમાં ડ્રોન વડે બોમ્બમારો કર્યો છે. તાજેતરની હિંસામાં આ સૌથી આઘાતજનક હુમલો માનવામાં આવે છે. ઉગ્રવાદીઓએ પહાડીની ટોચ…

મુંબઈમાં ‘બેસ્ટ’ બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ, બસ ફુટપાથ પર ચઢાવી, નવ લોકોને કચડી નાખ્યા;

મહારાષ્ટ્રના મુંબઈમાં ‘બેસ્ટ’ બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ વાહનનું સ્ટિયરિંગ પકડી લીધું હતું અને આ ઘટનામાં 9 રાહદારીઓ ઘાયલ થયા હતા, તેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે. (BEST)…

કોમર્શિયલ એલપીજીમાં રૂ. 39 વધ્યા, એટીએફના ભાવમાં 4.6 ટકાનો ઘટાડો

નવી દિલ્હી: જેટ ફ્યુઅલ અથવા એટીએફના ભાવમાં આજે ૪.૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…

WHO એ કહ્યું- Covidની બીજી લહેર માટે તૈયાર રહે ભારત, 908 નવા કેસ અને બેના થયા મોત;

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. શિવ નાદર યુનિવર્સિટી, નોઈડાના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર દીપક સહગલે કહ્યું કે,…

રામદેવના નેતૃત્વમાં પતંજલિ આયુર્વેદિક લિમિટેડની શાકાહારી પ્રોડક્ટમાં માછલી;

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પતંજલિ પાસેથી કંપનીની ડેન્ટલ કેર પ્રોડક્ટ દિવ્યા દંત મંજનના કથિત મિસબ્રાન્ડિંગનો આરોપ લગાવતી અરજીઓ પર જવાબ માંગ્યો છે.આ અંગે…

error: