Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની કરી આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી દિવસોએ બિહાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. આ સાથે અસર…

રાહુલ ગાંધી ફરી એકવાર નવા અંદાજમાં, કાફલો છોડી ટેક્સીમાં કરી મુસાફરી;

સોમવારે રાહુલ ગાંધીએ કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાય સાથે લાંબી વાતચીત કરી હતી. તેમના પરિવાર સાથે ફોન પર…

સોનામાં ઘટેલા ભાવનો ફાયદો લઈ લો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ;

વાસ્તવમાં વાયદા બજારમાં સોનું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. બુલિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં આજે સોનું રૂ.14 ઘટીને રૂ.71,570ની આસપાસ સપાટ થઈ રહ્યું હતું. ગઈકાલે…

અંબાણી, અદાણી કે પછી ટાટા… આમાંથી કોણે આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો.?

નાણાકીય વર્ષ 2022-23 માટે ટોચની કરદાતા કંપનીઓની યાદીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ટાટા ગ્રૂપની બે કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને ટાટા સ્ટીલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં…

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો;

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા…

રક્ષાબંધનના દિવસે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, ચેક કરો લેટેસ્ટ રેટ;

અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી જોરદાર ઉછળ્યા છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના…

કોલકાતા રેપ મર્ડર કેસ મામલે CBI તપાસમાં શું મળ્યું.? જાણો સંપૂર્ણ મામલો;

કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્યો છે. 9 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યે કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જે…

આપણે કોવિડ-19ને હજુ ભૂલી શક્યા નથી અને હવે બીજી બીમારીએ ખતરાની ઘંટડી વગાડી (મંકી પોક્સ);

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ એમપોક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વિશ્વ આરોગ્ય કટોકટી જાહેર કરી છે. Mpox, જેને મંકીપોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોંગો સહિત 13 આફ્રિકન દેશોમાં ઝડપથી…

કોલકાતા બાદ ઉત્તરાખંડમાં હેવાનિયત, નર્સનું માથું ફોડી દુષ્કર્મ કર્યા બાદ હત્યા

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં કોલકાતા જેવી ઘટના સામે આવી છે. અહીં એક નર્સ પર બળાત્કાર ગુજારી, લૂંટફાટ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. નર્સ 30 જુલાઈથી ગુમ હતી, જે…

સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલ, સોનું ખરીદવાની સોનેરી તક.? ચેક કરો સોનાનો લેટેસ્ટ રેટ;

MCX એટલે કે ભારતીય વાયદા બજારમાં આજે સોનું 116 રૂપિયાના ઘટાડા સાથે 70,583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જ્યારે કાલે તે 70,699 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી…

error: