Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

નાસિકમાં હનુમાન મંદિરમાંથી શ્રી કૃષ્ણની મૂર્તિના મુગટની ચોરી, હનુમાન મંદિરમાંથી સાડા ત્રણ લાખની ચોરી;

રવિવારે સવારે અણ્ણાસાહેબ દગડખૈરે હનુમાન મંદિરે દર્શન માટે ગયા હતા. પછી તેઓએ મંદિર પર સ્થાપિત બે પંચધાતુ કળશો જોયા નહીં. તેણે તેના સાથીદાર રમેશ મહારાજને પૂછ્યું કે શું તેણે કોઈ…

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા, સતત 6 ભૂકંપથી 4000 લોકોના થયા મોત;

અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા…

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટ જાહેર,અંબાણી પરિવાર આ લિસ્ટમાં ટોપનાં સ્થાન પર;

રિપોર્ટ અનુસાર 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ગતવર્ષની સરખામણીમાં 2% વધી છે. તો 61 વર્ષીય ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટીને 474800 કપોડ રૂપિયા નોંધાઈ છે. હિંડનબર્ગે…

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો, આતંકીઓએ આખા પરિવારને નિર્દયતાથી ખતમ કરી નાખ્યો;

આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે…

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકીઓને ઠાર કર્યા;

આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ…

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી, છત્તીસગઢ સિવાય ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન;

ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા, ફસાયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ;

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે.…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન, રામ જન્મભૂમિ જો પરત લાવી શકાય તો પાકિસ્તાનમાંથી ‘સિંધુ’ કેમ નહીં;

રવિવારે એક હોટલમાં સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું…

આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની બપોરે 12 વાગ્યે થશે જાહેરાત, MP, રાજસ્થાન સહિત 5 રાજ્યોની વિધાનસભામાં યોજાશે ચૂંટણી;

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી…

હમાસ-ઈઝરાયલ યુદ્ધ ચરમસીમાએ, 700થી વધુ ઈઝરાયલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત;

ઈઝરાયલ આર્મી અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણના બીજા દિવસે દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત યુદ્ધને લઈ ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે…

error: