Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ચંદ્રયાન-3માં અવાજ આપનાર વૈજ્ઞાનિકનું નિધન, ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન;

વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની…

આજે આદિત્ય L1 લોન્ચ થશે, ઈસરોની વધુ એક ઉડાન, ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ પ્રયાણ;

2 સપ્ટેમ્બરે આદિત્ય એલ 1 મિશન સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે. સૂર્ય મિશનથી સંબંધિત ઉપગ્રહને શનિવારે સવારે 11.50 મિનિટે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે. આદિત્ય એલ 1ને…

સુપ્રીમ કોર્ટ આદેશ: હવે લગ્ન વિના પેદા થયેલા બાળકો પણ હશે માતા-પિતાની સંપત્તિમાં હકદાર;

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમાન્ય અથવા અમાન્ય કરવા યોગ્ય લગ્નથી પેદા થયેલા બાળકો કાયદાકીય રીતે માન્ય હશે અને હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અંતર્ગત…

રાજસ્થાનમાં આદિવાસી ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી;

ગુરુવારે 21 વર્ષિય ગર્ભવતી મહિલાને તેના પૂર્વ પતિ અને સાસરિયાવાળાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોની…

સિંગાપોરમાં થર્મન ષણમુગરત્નમ બન્યા રાષ્ટ્રપતિ, મૂળ ભારતીય અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા;

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ એન. કોક સોંગ અને ટેન કિન…

એક દેશ, એક ચૂંટણી ‘ની તૈયારીઓ શરૂ, જાણો એક દેશ, એક ચૂંટણીના ફાયદાઓ અને ગેરફાયદાઓ શું.?

તાજેતરમાં જ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માહિતી આપી હતી. ટ્વિટ અનુસાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. સત્રમાં 5…

‘ફ્લાઈટ’માં ઈસરો ચીફએસ સોમનાથનું ભવ્ય સ્વાગત, પ્લેન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું;

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરો ચીફ એસ સોમનાથ આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના સન્માનમાં તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે.…

1st September:આજથી જ નાણાં સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થશે, જાણો કયા-કયા બદલાવ લાગુ;

સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ છે અને આજથી જ નાણાં સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થશે. આ ફેરફારોની સીધી અસર તમારા પૈસા એટલે કે તમારા ખિસ્સા પર પડશે. કેન્દ્રીય કેબિનેટે મંગળવારે ગેસ…

‘એક દેશ, એક ચૂંટણી’ માટે કમિટીની રચના, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીના અધ્યક્ષ રહેશે;

કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક…

સૂર્ય મિશનના લોન્ચિંગનું આજથી શરુ થયું કાઉન્ટડાઉન, 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 મિશન લોન્ચ ,આદિત્ય એલ1માં કયા કયા ઉપકરણ હશે.? જાણો;

આદિત્ય એલ1 મિશન આપણને સૂર્યના આ ખતરનાક પાસાઓને વધારે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે અને આપણને આ ખતરાથી બચવા માટે યોગ્ય રીતે વિકસિત કરવામાં સક્ષમ કરશે. સૂર્યના અભ્યાસથી આપણે સૂર્યના…

error: