Satya Tv News

Month: July 2025

ધારાસભ્ય ચૈતર વસાવા માફી તો નહીં જ માંગે વર્ષાબેન વસાવાએ સંજય વસાવાને ફેંક્યો ખુલ્લો પડકાર!

ધારાસભ્ય ચૈતર વસાવા સમાધાન તો નહિ જ કરે: વર્ષાબેન વસાવા; ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઇ હતી.…

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની આંગણવાડી કાર્યકરો માટે ત્રણ દિવસીય ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણનું આયોજન

નેત્રંગ: SRF ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આંગણવાડી વિકાસ કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તાલુકાની કુલ ૩૭ આંગણવાડીઓની બહેનો સાથે ત્રણ દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત અને ICDS શાખાના સહયોગથી કરવામાં…

દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી AAP અને આદિવાસી સમાજ ની માંગ

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ના આગેવાનો એ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું; દેડીયાપાડા મા આપના કાર્યકરો ભેગા થાય છે ત્યારે ૧૪૪ લાગી છે…

ડેડીયાપાડા કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી અને પોલીટેકનીક કૃષિ ઈજનેરી, નવસારી કૃષિ યુનિવર્સીટી, ડેડીયાપાડા ખાતે 16 જુલાઈ, 2025ના રોજ કોલેજના વિદ્યાર્થી,અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય…

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા રાજપીપલા ખાતે ચાલતા મહિલા સીવણ તાલીમ વર્ગનું સમાપન

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા રાજપીપલા ખાતે તારીખ 18, જૂન 2025 થી મહિલા સીવણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ હતું, જે 18, જુલાઈ 2025 ના રોજ સમાપન થયું હતું. જેમાં 17…

પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે બાળ અને લાઇફ સ્કિલ મેળો યોજાયો;

પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે જી.સી.ઈ.આર.ટી/તાલીમ/ બાળમેળો 2025-26 ના પરિપત્રના અનુરૂપે શાળામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનો બાળ મેળાની ઉજવણી તથા જીવન કૌશલ્ય/ લાઇફ સ્કીલ બાળ મેળાનું આયોજન…

અરેઠના મનીષ શેઠના માતાએ ચંપાબેન વસાવા અને એમના મળતીયાઓ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ માંડવી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ચકચાર;

માંડવી: અરેઠના સોશ્યલ મીડિયા ઇન્ફલુંએન્સર મનીષ શેઠ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પછી હાલમાં વિવાદોનું કેન્દ્ર બન્યા છે. તેમણે ચંપાબેન નામની મહિલા વિરુદ્ધ મુકેલી પોસ્ટને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ…

પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાઓમાં બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો યોજાયો;

નેત્રંગ: વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા, સર્જનાત્મકતા, મૌલિકતા વગેરે જેવા કૌશલ્યો કેળવે અને સાથે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી…

દેડિયાપાડા માં ધામણ ખાડી ના પુલ પર ખાડા પુરવાના બદલે મોટા પથ્થરો નાખી દેવાતાં પાણીનો ભરાવો: વાહન ચાલકો ને ભારે હાલાકી!!

અંકલેશ્વર થી નેત્રંગ થઈ દેડીયાપાડા પાસેથી મહારાષ્ટ્ર જતો સ્ટેટ હાઇવે 753 બી દેડિયાપાડા માંથી પસાર થાય છે. દેડિયાપાડા પાસેનો પુલ જર્જરિત અને બિસ્માર હાલતમાં હાલ થઈ ગયો છે. ધોધમાર વરસાદ…

આમોદ અને જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગોનું મરામત કાર્ય થતા સ્થાનિકોમાં હાશકારો

બિસ્માર માર્ગોનું પેચવર્ક થતા વાહન ચાલકોને પડતી હાલાકી થી છુટકારો તંત્ર કાયમી ધોરણે રસ્તાઓનું સમારકામ કરે એવી લોક માંગ જંબુસર ડિવિઝન ના જિલ્લા પંચાયત હસ્તક ના ગામોના રસ્તાઓનું ઝડપથી દુરસ્તીકરણ…

error: