જો ચૈતર વસાવા જાહેરમાં માફી માગે તો સંજય વસાવા કેસ પાછો ખેંચવા તૈયાર!
ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ: સંજય વસાવાએ પત્ર લખીને કરી એક માંગ!! આમ આદમી પાર્ટી અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા છે. સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના…