મોસીટ ગામે અંદાજિત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના મકાનનું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ
દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં…