ડેડિયાપાડા ના શિયાલી ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં બે બાળકો તણાતા બંનેના મોત નીપજ્યા
ગ્રામજનોની શોધખોળ બાદ SDRF ની ટીમે બીજા દિવસે બેડદા ગામની સીમ માંથી બંને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા; ડેડિયાપાડાના શિયાલી ગામના બે બાળકો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ નદીના ધસમસતા પાણીનાં…
 
								