વાડવા ગામે પંચમાં બેસેલ હતા ત્યાં તુ કેમ બહુ બોલતો હતો કહી એક ને માર મારનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઇ
નર્મદા જિલ્લાના વાડવા ગામે થયેલી મારામારી માં ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.મળતી માહિતી અનુસાર સુધીરભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૪૨ રહે.વડપાડા વડ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ…