Satya Tv News

Month: September 2025

દુબઈથી નોકરી કરી પરત ફર્યા સસરા,જેવો દરવાજો ખોલ્યો કે આંખો ફાટી રહી

બેંગલુરુ: આ કહાણી ઉલ્લાલની છે. એક પિતા રાતના સમયે ઘરે પરત ફર્યા, તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. કંટાળીને તેણે મકાન માલિક પાસેથી એક્સ્ટ્રા ચાવી લીધી. જેવો દરવાજો ખોલ્યો તો…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત

સુરતના દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટીયા નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કાંસમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં નહેર પાણીમાં…

વાગરા પોલીસે દારૂ સપ્લાયરને મોપેડ સાથે ઝડપ્યો

વાગરા – દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામે વાગરા પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે. આ અભિયાન અંતર્ગત પોલીસને બાતમીના આધારે વાગરા–સારણ માર્ગ પર સફળ રેડ પાડતા નવા કાસ્યા ગામના…

ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા જિલ્લા પંચાયતના ટીલીપાડા ગામે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા જિલ્લા પંચાયતમાં આવેલ ટીલીપાડા ગામે ભારતીય જનતા…

APMC ડેડીયાપાડા-સાગબારા તથા મહિલા ક્રેડિટ સમૂહો દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ થકી આભાર વ્યક્ત કર્યો

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સહકારી સંસ્થા તથા કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (APMC) અને મહિલા ક્રેડિટ સમૂહોની બહેનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ મારફતે અભિનંદન પાઠવી આભાર પ્રસ્તાવ…

અંકલેશ્વર છેતરપિંડીના ગુનામાં નાસ્તો આરોપી ઝબ્બે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ. એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી…

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન કટની સામે લાભેશ્વર માર્બલ પાસેથી દેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે સ્વીફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરથી સુરત તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે હાઇવે ઉપર નવજીવન કટની સામે લાભેશ્વર માર્બલ…

ભરૂચ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી – નવરાત્રીના મધ્યચરણમાં ભારે વરસાદથી ખેલૈયા અને આયોજકો મુશ્કેલીમાં

ભરૂચ : નવરાત્રીના મધ્યચરણમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિતના પંથકમાં આજે દિવસ દરમિયાન મોસમ અચાનક બદલાઈ જતા ભારે વરસાદ વરસ્યો. જેના…

ઝગડીયા GIDCમાં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લીમિટેડમાં આગ

ઝગડીયા GIDCમાં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લીમિટેડમાં આગ નો બનાવ સામે આવ્યો છે. આગના પગલે કામદારોમાં નાસભાગ મચી હતી https://www.instagram.com/reel/DPGkAkWCAup નવદીપ કેમિકલ કંપનીના પ્લાન્ટના ઉપરના માળે આગ ફાટી નિકળી, ઝઘડિયા…

અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનની તૈયારીને આખરી ઓપ .

અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જગત જનની માં જગદંબાની ભક્તિ…

error: